એક નજરમાં GSRTC:
ફ્લીટનું કાયાકલ્પ:
પ્રવાસી જનતાને “વધુ બસો, સારી બસો” પ્રદાન કરવાના ધ્યેય સાથે, GSRTC એ છેલ્લા આઠ વર્ષમાં રૂ. 3839.63 કરોડ ના ખર્ચે સરકારી લોનની મદદથી 12812 નવી બસો સામેલ કરી છે. તેણે લાંબા અંતરની મુસાફરી માટે સ્લીપર કોચ, એસી કોચ અને ઉચ્ચતમ લક્ઝરી કોચ સહિત નવી પ્રકારની સેવાઓ પણ રજૂ કરી છે.
| વર્ષ | કુલ બસો | GoG ની ગ્રાન્ટ (રૂ માં કરોડ) | વધુ વયની બસોના %* | કુલ કાફલો |
2006-07 |
1000 |
115.00 |
74.75 |
8084 |
2007-08 |
1500 |
244.00 |
52.34 |
7987 |
2008-09 |
1002 |
153.00 |
50.10 |
8069 |
2009-10 |
1690 |
248.50 |
40.90 |
7628 |
2010-11 |
1951 |
281.00 |
27.00 |
7643 |
2011-12 |
2850 |
440.00 |
14.00 |
7692 |
2012-13 |
1050 |
290.00 |
09.00 |
7663 |
2013-14 |
- |
- |
- |
7719 |
2014-15 |
1050 |
190.00 |
05.00 |
7852 |
2015-16 |
1050 |
205.00 |
05.67 |
8086 |
2016-17 |
1600 |
361.00 |
04.50 |
8236 |
2017-18 |
1600 |
410 |
24.65 |
7549 |
2018-19 |
1600 |
410 |
32.68 |
8703 |
2019-20 |
1000 |
221 |
20.20 |
8715 |
2020-21 |
1000 |
387 |
20.42 |
8113 |
2021-22 |
1000 |
310 |
19.71 |
8070 |
2022-23 |
1200 |
101.75 |
24.35 |
8234 |
2023-24 |
1287 |
735.88 |
19.59 |
8807 |
2024-25 |
1475 (1963 Planning) |
698 |
22.80 |
7812 |
કુલ: |
24905 |
5801.13 |
-- |
-- |
*ઓવરેજ બસ = 8 લાખ કિલોમીટર પૂર્ણ ** હજુ ખરીદવાની બાકી છે |
||||
કાર્યક્ષમતા પરિમાણોમાં સુધારો:
Passenger Friendly Measures:
ઇ_ગવર્નન્સ:
